surah.translation
            .
            
                                    من تأليف: 
                                            رابيلا العُمري
                                                            .
                                                
            
                                                                                                            ﰡ
                                                                                        
                    
                                                                                    ૧)  જ્યારે અલ્લાહની મદદ અને વિજય આવી જાય,
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૨)  અને તમે લોકોને અલ્લાહના દીનમાં ટોળે-ટોળા આવતા જોઇ લો.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૩)  તમે  પોતાના  પાલનહારની  “તસ્બીહ”  (ગુણગાન)  માં  લાગી  જાવ, પ્રશંસા સાથે અને તેનાથી ક્ષમાની દુઆ માંગ, નિ:શંક તે ખુબ જ ક્ષમા કબુલ કરવાવાળો છે.