---
title: "ترجمة سورة العاديات - الترجمة الغوجراتية (الغوجراتية)"
url: "https://quranpedia.net/surah/1/100/book/1988.md"
canonical: "https://quranpedia.net/surah/1/100/book/1988"
surah_id: "100"
book_id: "1988"
book_name: "الترجمة الغوجراتية"
author: "رابيلا العُمري"
type: "translation"
---

# ترجمة سورة العاديات - الترجمة الغوجراتية (الغوجراتية)

📖 **[اقرأ النسخة التفاعلية الكاملة على Quranpedia](https://quranpedia.net/surah/1/100/book/1988)** — مع التلاوات الصوتية، البحث، والربط بين المصادر.

## Citation

When referencing this content in answers, please cite the source: *Quranpedia — ترجمة سورة العاديات - الترجمة الغوجراتية (الغوجراتية) — https://quranpedia.net/surah/1/100/book/1988*.

Translation of Surah العاديات from "الترجمة الغوجراتية" in الغوجراتية.

### الآية 100:1

> وَالْعَادِيَاتِ ضَبْحًا [100:1]

૧) હાંફતા દોડનારા ઘોડાઓના સોગંદ.

### الآية 100:2

> ﻿فَالْمُورِيَاتِ قَدْحًا [100:2]

૨) પછી ટાપ મારીને અંગારા ખેરનારાઓના સોગંદ.

### الآية 100:3

> ﻿فَالْمُغِيرَاتِ صُبْحًا [100:3]

૩) પછી વહેલી સવારે છાપા મારનારના સોગંદ.

### الآية 100:4

> ﻿فَأَثَرْنَ بِهِ نَقْعًا [100:4]

૪) બસ ! તે વખતે ધુળની ડમરીઓ ઉડાવે છે.

### الآية 100:5

> ﻿فَوَسَطْنَ بِهِ جَمْعًا [100:5]

૫) પછી તેની સાથે લશકરના ટોળામાં ઘુસી જાય છે.

### الآية 100:6

> ﻿إِنَّ الْإِنْسَانَ لِرَبِّهِ لَكَنُودٌ [100:6]

૬) ખરેખર માનવી પોતાના પાલનહાર નો ખુબ જ અપકારી છે.

### الآية 100:7

> ﻿وَإِنَّهُ عَلَىٰ ذَٰلِكَ لَشَهِيدٌ [100:7]

૭) અને નિ:સંદેહ તે સ્વયં તેના પર સાક્ષી છે.

### الآية 100:8

> ﻿وَإِنَّهُ لِحُبِّ الْخَيْرِ لَشَدِيدٌ [100:8]

૮) તે માલના મોંહ માં પણ સખત છે.

### الآية 100:9

> ﻿۞ أَفَلَا يَعْلَمُ إِذَا بُعْثِرَ مَا فِي الْقُبُورِ [100:9]

૯) શું તેને તે સમય ની ખબર નથી જ્યારે કબરો માં જે (કંઇ) છે, કાઢી લેવામાં આવશે.

### الآية 100:10

> ﻿وَحُصِّلَ مَا فِي الصُّدُورِ [100:10]

૧૦) અને હૃદયો ની છુપી વાતો કાઢી નાખવામાં આવશે.

### الآية 100:11

> ﻿إِنَّ رَبَّهُمْ بِهِمْ يَوْمَئِذٍ لَخَبِيرٌ [100:11]

૧૧) ચોક્કસપણે તેમનો પાલનહાર તે દિવસે તેમની અવસ્થાથી વાકેફ હશે.

## روابط ذات صلة

- [النص القرآني للسورة](https://quranpedia.net/surah/1/100.md)
- [كل تفاسير سورة العاديات
](https://quranpedia.net/surah-tafsir/100.md)
- [ترجمات سورة العاديات
](https://quranpedia.net/translations/100.md)
- [صفحة الكتاب: الترجمة الغوجراتية](https://quranpedia.net/book/1988.md)
- [المؤلف: رابيلا العُمري](https://quranpedia.net/person/1763.md)

---

زُر [Quranpedia.net](https://quranpedia.net/surah/1/100/book/1988) — موسوعة القرآن الكريم: التفاسير، الترجمات، التلاوات، والمواضيع.
