ع د الترجمة الغوجراتية څخه په الغوجراتية کې د الكوثر سورې ژباړه الترجمة الغوجراتية الترجمة الغوجراتية الناشر مؤسسة البر - مومباي الذهاب لصفحة الكتاب Verse 1 ﮆﮇﮈ ﮉ ૧) નિ:શંક અમે તમને (હૌઝ) કૌષર (અને ઘણું બધુ) આપ્યું છે. Verse 2 ﮊﮋﮌ ﮍ ૨) બસ ! તુ પોતાના પાલનહાર માટે નમાઝ પઢ અને કુરબાની કર. Verse 3 ﮎﮏﮐﮑ ﮒ ૩) ખરેખર તમારો શત્રુ જ વારસદાર વગરનો છે, અને બદનામ છે. تقدم القراءة تحميل المزيد عرض الكل