surah.translation
            .
            
                                    من تأليف: 
                                            رابيلا العُمري
                                                            .
                                                
            
                                                                                                            ﰡ
                                                                                        
                    
                                                                                    ૧)  તમે કહી દો કે તે અલ્લાહ તઆલા એક જ છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૨)  અલ્લાહ તઆલા બેનિયાઝ છે. (એવી હસ્તી કે દરેક સર્જનને તેની જરૂર છે, તેને કોઇની જરૂર નથી.)
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૩)  ન તેનાથી કોઇ પેદા થયુ અને ન તે કોઇના થી પેદા થયો.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૪)  અને ન કોઇ તેની સરખામણીનું છે.