surah.translation
            .
            
                                    من تأليف: 
                                            رابيلا العُمري
                                                            .
                                                
            
                                                                                                            ﰡ
                                                                                        
                    
                                                                                    ૧)  અબૂ લહબ ના બન્ને હાથ તુટી ગયા અને તે (પોતે) બરબાદ થઇ ગયો.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૨)  ન તો તેનું ધન તેના માટે કામ આવ્યું અને ન તો તેની કમાણી.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૩)  તે નજીકમાં ભડકાવેલી આગમાં જશે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૪)  અને તેની પત્નિ પણ (જશે) જે લાકડીઓ ઉઠાવનારી છે,
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૫)  તેના ગળામાં કાથીનું દોરડું હશે.