surah.translation
            .
            
                                    من تأليف: 
                                            رابيلا العُمري
                                                            .
                                                
            
                                                                                                            ﰡ
                                                                                        
                    
                                                                                    ૧)  તમે કહી દો ! કે હું લોકોના પાલનહારની શરણમાં આવું છું.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                                                                        
                    
                                                                                    ૩)  લોકોના મઅબૂદના (શરણમાં)
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૪)  શંકાઓ નાખનાર, પાછા હટી જનારની બુરાઇથી
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૫)  જે લોકોના હૃદયોમાં શંકાઓ નાખે છે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૬)  (પછી) તે જિન્નાતોમાં થી હોય અથવા તો મનુષ્યોમાં થી.