ترجمة معاني سورة الكوثر باللغة الغوجراتية من كتاب الترجمة الغوجراتية . من تأليف: رابيلا العُمري . ﰡ ﮆﮇﮈ ﰀ ૧) નિ:શંક અમે તમને (હૌઝ) કૌષર (અને ઘણું બધુ) આપ્યું છે. ﮊﮋﮌ ﰁ ૨) બસ ! તુ પોતાના પાલનહાર માટે નમાઝ પઢ અને કુરબાની કર. ﮎﮏﮐﮑ ﰂ ૩) ખરેખર તમારો શત્રુ જ વારસદાર વગરનો છે, અને બદનામ છે.