ترجمة معاني سورة الهمزة باللغة الغوجراتية من كتاب الترجمة الغوجراتية
رابيلا العُمري
آية رقم 1
ﭢﭣﭤﭥ
ﭦ
૧) મોટો વિનાશ છે તે દરેક વ્યક્તિ માટે જે મેણા-ટોણા મારનાર, નિંદા કરવા વાળો હોય,
آية رقم 2
ﭧﭨﭩﭪ
ﭫ
૨) જે ધન એકઠું કરતો જાય અને ગણતો જાય.
آية رقم 3
ﭬﭭﭮﭯ
ﭰ
૩) તે સમજે છે કે તેનું ધન તેની પાસે હંમેશા રહેશે.
آية رقم 4
ﭱﭲﭳﭴﭵ
ﭶ
૪) કદાપિ નહીં, આ તો જરૂર તોડી ફોડી નાખનાર આગમાં નાખી દેવામાં આવશે.
آية رقم 5
ﭷﭸﭹﭺ
ﭻ
૫) અને તને શું ખબર કે આ આગ કેવી હશે ?
آية رقم 6
ﭼﭽﭾ
ﭿ
૬) તે અલ્લાહ તઆલાએ ભડકાવેલી આગ હશે.
آية رقم 7
ﮀﮁﮂﮃ
ﮄ
૭) જે હૃદયો પર ચઢતી જશે.
آية رقم 8
ﮅﮆﮇ
ﮈ
૮) તે તેમના ઉપર બધી બાજુથી બંધ કરેલી હશે.
آية رقم 9
ﮉﮊﮋ
ﮌ
૯) મોટા મોટા સ્તંભોમાં.
تقدم القراءة