ترجمة معاني سورة العصر باللغة الغوجراتية من كتاب الترجمة الغوجراتية

رابيلا العُمري

الترجمة الغوجراتية

رابيلا العُمري

الناشر

مؤسسة البر - مومباي

آية رقم 1
૧) જમાનાના સોગંદ.
آية رقم 2
૨) નિ:શંક (ચોક્કસપણે) માનવી ખરેખર નુકસાનમાં છે.
૩) સિવાય તે લોકોના જેઓ ઇમાન લાવ્યા , અને સારા કાર્યો કર્યા અને (જેમણે) એકબીજાને સત્યનું સૂચન કર્યુ, અને એકબીજા ને ધૈર્યની શિખામણ કરી.
تقدم القراءة