ترجمة معاني سورة العصر
 باللغة الغوجراتية من كتاب الترجمة الغوجراتية
            .
            
    
                                    من تأليف: 
                                            رابيلا العُمري
                                                            .
                                                
            ﰡ
                                                                                                                
                                    ﭑ
                                    ﰀ
                                                                        
                    ૧)  જમાનાના સોગંદ.
                                                                        ૨)  નિ:શંક (ચોક્કસપણે) માનવી ખરેખર નુકસાનમાં છે.
                                                                        ૩)  સિવાય તે લોકોના જેઓ ઇમાન લાવ્યા , અને સારા કાર્યો કર્યા અને (જેમણે) એકબીજાને સત્યનું સૂચન કર્યુ, અને એકબીજા ને ધૈર્યની શિખામણ કરી.