surah.translation
            .
            
                                    من تأليف: 
                                            رابيلا العُمري
                                                            .
                                                
            
                                                                                                            ﰡ
                                                                                        
                    
                                                                                    ૧)  કુરૈશીઓ માં શોખ ઉત્પન્ન થવાને કારણે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૨)  (એટલે કે) તેમને શિયાળા અને ઉનાળાના સફરથી ટેવાઇ જવા માટે, (તેના ઉપકાર માં)
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૩)  બસ ! તેમણે જોઇએ કે તે જ ઘર ના પાલનહારની બંદગી કરતા રહે.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૪)  જેણે તેમને ભુખમરા માં ખવડાવ્યું, અને ડર (ભય) માં શાંતિ (અને નિશ્ર્ચિંતતા) આપી.