surah.translation
            .
            
                                    من تأليف: 
                                            رابيلا العُمري
                                                            .
                                                
            
                                                                                                            ﰡ
                                                                                        
                    
                                                                                    ૧)  શું તમે ન જોયું, કે તમારા પાલનહારે હાથીવાળાઓ સાથે શું કર્યુ ?
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૨)  શું તેમની યુક્તિને નિષ્ફળ ન કરી દીધી ?
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૩)  અને તેમના ઉપર પક્ષીઓના ટોળે-ટોળા મોકલી દીધા.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૪)  જે તેમને માટી અને પત્થરની કાંકરીઓ મારી રહ્યા હતા.
                                                                         
                                                                                                                                        
                    
                                                                                    ૫)  બસ ! તેમને ખાધેલા ભુસા જેવા કરી નાખ્યા.