ترجمة معاني سورة الزلزلة باللغة الغوجراتية من كتاب الترجمة الغوجراتية
رابيلا العُمري
ﰡ
آية رقم 1
ﮅﮆﮇﮈ
ﮉ
૧) જ્યારે જમીન પૂરેપૂરી હલાવી નાખવામાં આવશે.
آية رقم 2
ﮊﮋﮌ
ﮍ
૨) અને જમીન પોતાનો બોજ બહાર કાઢી ફેંકી દેશે.
آية رقم 3
ﮎﮏﮐﮑ
ﮒ
૩) માનવી કહેવા લાગશે કે આને શું થઇ ગયુ ?
آية رقم 4
ﮓﮔﮕ
ﮖ
૪) તે દિવસે જમીન પોતાની દરેક વાતોનું વર્ણન કરી દેશે.
آية رقم 5
ﮗﮘﮙﮚ
ﮛ
૫) એટલા માટે કે તારા પાલનહારે તેને આદેશ આપ્યો હશે.
آية رقم 6
ﮜﮝﮞﮟﮠﮡ
ﮢ
૬) તે દિવસે લોકો અલગ-અલગ સમુહ બનીને (પાછા ) ફરશે. જેથી તેમને તેમના કર્મ બતાવવામાં આવે.
آية رقم 7
ﮣﮤﮥﮦﮧﮨ
ﮩ
૭) બસ ! જેણે રજભાર ભલાઇ કરી હશે, તે તેને જોઇ લેશે.
آية رقم 8
ﮪﮫﮬﮭﮮﮯ
ﮰ
૮) અને જેણે રજભાર બુરાઇ કરી હશે, તે તેને જોઇ લેશે.
تقدم القراءة