سورة الفاتحة

الترجمة الغوجراتية

الترجمة الغوجراتية માંથી الغوجراتية માં સૂરહ الفاتحة નો અનુવાદ

الترجمة الغوجراتية

الناشر

مؤسسة البر - مومباي

Verse 1
અલ્લાહ ના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
Verse 2
દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે, જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે.
Verse 3
ઘણો જ કૃપાળુ, અત્યંત દયાળુ,
Verse 4
બદલાના દિવસ (કયામત) નો માલિક છે.
Verse 5
અમે ફકત તારી જ બંદગી કરીએ છીએ અને ફકત તારી જ પાસે મદદ માંગીએ છીએ.
Verse 6
અમને સત્ય (અને સાચો) માર્ગ બતાવ.
તે લોકો ના માર્ગ પર જેમના પર તે કૃપા કરી,તે લોકોના (માર્ગ) પર નહી, જેમના પર ક્રોધિત થયો અને ન પથભ્રષ્ટોના.
تقدم القراءة