سورة الكوثر

الترجمة الغوجراتية

الترجمة الغوجراتية માંથી الغوجراتية માં સૂરહ الكوثر નો અનુવાદ

الترجمة الغوجراتية

الناشر

مؤسسة البر - مومباي

Verse 1
૧) નિ:શંક અમે તમને (હૌઝ) કૌષર (અને ઘણું બધુ) આપ્યું છે.
Verse 2
૨) બસ ! તુ પોતાના પાલનહાર માટે નમાઝ પઢ અને કુરબાની કર.
Verse 3
૩) ખરેખર તમારો શત્રુ જ વારસદાર વગરનો છે, અને બદનામ છે.
تقدم القراءة