الترجمة الغوجراتية માંથી الغوجراتية માં સૂરહ الفيل નો અનુવાદ
Verse 1
૧) શું તમે ન જોયું, કે તમારા પાલનહારે હાથીવાળાઓ સાથે શું કર્યુ ?
Verse 2
ﮕﮖﮗﮘﮙ
ﮚ
૨) શું તેમની યુક્તિને નિષ્ફળ ન કરી દીધી ?
Verse 3
ﮛﮜﮝﮞ
ﮟ
૩) અને તેમના ઉપર પક્ષીઓના ટોળે-ટોળા મોકલી દીધા.
Verse 4
ﮠﮡﮢﮣ
ﮤ
૪) જે તેમને માટી અને પત્થરની કાંકરીઓ મારી રહ્યા હતા.
Verse 5
ﮥﮦﮧ
ﮨ
૫) બસ ! તેમને ખાધેલા ભુસા જેવા કરી નાખ્યા.
تقدم القراءة