الترجمة الغوجراتية માંથી الغوجراتية માં સૂરહ المسد નો અનુવાદ
Verse 1
ﮈﮉﮊﮋﮌ
ﮍ
૧) અબૂ લહબ ના બન્ને હાથ તુટી ગયા અને તે (પોતે) બરબાદ થઇ ગયો.
Verse 2
ﮎﮏﮐﮑﮒﮓ
ﮔ
૨) ન તો તેનું ધન તેના માટે કામ આવ્યું અને ન તો તેની કમાણી.
Verse 3
ﮕﮖﮗﮘ
ﮙ
૩) તે નજીકમાં ભડકાવેલી આગમાં જશે.
Verse 4
ﮚﮛﮜ
ﮝ
૪) અને તેની પત્નિ પણ (જશે) જે લાકડીઓ ઉઠાવનારી છે,
Verse 5
ﮞﮟﮠﮡﮢ
ﮣ
૫) તેના ગળામાં કાથીનું દોરડું હશે.
تقدم القراءة