سورة التين

الترجمة الغوجراتية

الترجمة الغوجراتية માંથી الغوجراتية માં સૂરહ التين નો અનુવાદ

الترجمة الغوجراتية

الناشر

مؤسسة البر - مومباي

Verse 1
૧) સોગંદ છે અંજીર અને જેતૂનના.
Verse 2
૨) અને તૂરે સીનીન્ ના (એક પર્વત નું નામ).
Verse 3
૩) અને તે શાંતિવાળા શહેરના.
૪) નિ:શંક અમે માનવીનું સર્વોત્તમ સ્વરૂપમાં સર્જન કર્યુ.
Verse 5
૫) પછી તેને નીચા માં નીચો કરી દીધો.
૬) પરંતુ જે લોકો ઇમાન લાવ્યા અને (પછી) સદકાર્યો કર્યા તો તેમના માટે એવો બદલો છે જે કદી ખત્મ નહીં થાય.
Verse 7
૭) બસ ! તને બદલાના દિવસને જુઠલાવવા પર કઇ વસ્તુ ઉભારે છે.
Verse 8
૮) શું અલ્લાહ તઆલા (બધા) નિર્ણયકર્તાઓ નો નિર્ણયકર્તા નથી.
تقدم القراءة