سورة التكاثر

الترجمة الغوجراتية

الترجمة الغوجراتية માંથી الغوجراتية માં સૂરહ التكاثر નો અનુવાદ

الترجمة الغوجراتية

الناشر

مؤسسة البر - مومباي

Verse 1
૧) વધુ પ્રાપ્તિની ઘેલછાએ તમને બેધ્યાન કરી દીધા.
Verse 2
૨) એટલે સુધી કે તમે કબર સુધી પહોંચી ગયા.
Verse 3
૩) કદાપિ નહીં, તમે નજીકમાં જાણી લેશો.
Verse 4
૪) કદાપિ નહીં , ફરી તમે ટૂંક સમયમાં જાણી લેશો.
૫) કદાપિ નહીં , અગર તમે ખરેખર જાણી લો.
Verse 6
૬) તો નિ:શંક તમે જહન્નમ જોઇ લેશો.
Verse 7
૭) અને તમે તેને વિશ્ર્વસનીય આંખથી જોઇ લેશો.
૮) ફરી તે દિવસે તમારાથી ચોક્કસપણે કૃપા વિશે પુછતાછ થશે.
تقدم القراءة