الترجمة الغوجراتية માંથી الغوجراتية માં સૂરહ قريش નો અનુવાદ
Verse 1
ﭑﭒ
ﭓ
૧) કુરૈશીઓ માં શોખ ઉત્પન્ન થવાને કારણે.
Verse 2
ﭔﭕﭖﭗ
ﭘ
૨) (એટલે કે) તેમને શિયાળા અને ઉનાળાના સફરથી ટેવાઇ જવા માટે, (તેના ઉપકાર માં)
Verse 3
ﭙﭚﭛﭜ
ﭝ
૩) બસ ! તેમણે જોઇએ કે તે જ ઘર ના પાલનહારની બંદગી કરતા રહે.
Verse 4
૪) જેણે તેમને ભુખમરા માં ખવડાવ્યું, અને ડર (ભય) માં શાંતિ (અને નિશ્ર્ચિંતતા) આપી.
تقدم القراءة