الترجمة الغوجراتية માંથી الغوجراتية માં સૂરહ الإخلاص નો અનુવાદ
Verse 1
ﭑﭒﭓﭔ
ﭕ
૧) તમે કહી દો કે તે અલ્લાહ તઆલા એક જ છે.
Verse 2
ﭖﭗ
ﭘ
૨) અલ્લાહ તઆલા બેનિયાઝ છે. (એવી હસ્તી કે દરેક સર્જનને તેની જરૂર છે, તેને કોઇની જરૂર નથી.)
Verse 3
ﭙﭚﭛﭜ
ﭝ
૩) ન તેનાથી કોઇ પેદા થયુ અને ન તે કોઇના થી પેદા થયો.
Verse 4
ﭞﭟﭠﭡﭢ
ﭣ
૪) અને ન કોઇ તેની સરખામણીનું છે.
تقدم القراءة