سورة الماعون

الترجمة الغوجراتية

الترجمة الغوجراتية માંથી الغوجراتية માં સૂરહ الماعون નો અનુવાદ

الترجمة الغوجراتية

الناشر

مؤسسة البر - مومباي

Verse 1
૧) શું તમે (તેને પણ) જોયો જે બદલાના દિવસને જુઠલાવે છે ?
Verse 2
૨) આ જ તે છે જે અનાથને ધક્કા મારે છે,
૩) અને ગરીબને ખવડાવવાનું પ્રોત્સાહન નથી આપતો.
Verse 4
૪) તે નમાઝીઓ માટે ખેદ છે (અને વૈલ નામની જહન્નમની જગ્યા) છે.
૫) જે પોતાની નમાઝથી બેપરવાહ છે.
Verse 6
૬) જે દેખાડો કરે છે,
Verse 7
૭) અને સામાન્ય જરૂરિયાતથી રોકે છે.
تقدم القراءة