الترجمة الغوجراتية માંથી الغوجراتية માં સૂરહ النصر નો અનુવાદ
Verse 1
ﭱﭲﭳﭴﭵ
ﭶ
૧) જ્યારે અલ્લાહની મદદ અને વિજય આવી જાય,
Verse 2
૨) અને તમે લોકોને અલ્લાહના દીનમાં ટોળે-ટોળા આવતા જોઇ લો.
Verse 3
૩) તમે પોતાના પાલનહારની “તસ્બીહ” (ગુણગાન) માં લાગી જાવ, પ્રશંસા સાથે અને તેનાથી ક્ષમાની દુઆ માંગ, નિ:શંક તે ખુબ જ ક્ષમા કબુલ કરવાવાળો છે.
تقدم القراءة