الترجمة الغوجراتية માંથી الغوجراتية માં સૂરહ الفلق નો અનુવાદ
Verse 1
ﭤﭥﭦﭧ
ﭨ
૧) તમે કહી દો ! કે હું સવારના પાલનહારની શરણમાં આવું છું.
Verse 2
ﭩﭪﭫﭬ
ﭭ
૨) દરેક તે વસ્તુની બુરાઇથી જે તેણે પેદા કરી.
Verse 3
ﭮﭯﭰﭱﭲ
ﭳ
૩) અને અંધારી રાત્રિની બુરાઇથી જ્યારે તેનું અંધારૂ ફેલાય જાય.
Verse 4
ﭴﭵﭶﭷﭸ
ﭹ
૪) અને ગાંઠ (લગાવીને તે) માં ફુંકનારની બુરાઇથી (પણ).
Verse 5
ﭺﭻﭼﭽﭾ
ﭿ
૫) અને ઇર્ષા કરનારાઓ ની બુરાઇથી જ્યારે તે ઇર્ષા કરે.
تقدم القراءة