سورة الناس

الترجمة الغوجراتية

الترجمة الغوجراتية માંથી الغوجراتية માં સૂરહ النّاس નો અનુવાદ

الترجمة الغوجراتية

الناشر

مؤسسة البر - مومباي

Verse 1
૧) તમે કહી દો ! કે હું લોકોના પાલનહારની શરણમાં આવું છું.
Verse 2
૨) લોકોના માલિકના (અને)
Verse 3
૩) લોકોના મઅબૂદના (શરણમાં)
Verse 4
૪) શંકાઓ નાખનાર, પાછા હટી જનારની બુરાઇથી
૫) જે લોકોના હૃદયોમાં શંકાઓ નાખે છે.
Verse 6
૬) (પછી) તે જિન્નાતોમાં થી હોય અથવા તો મનુષ્યોમાં થી.
تقدم القراءة