الترجمة الغوجراتية માંથી الغوجراتية માં સૂરહ القدر નો અનુવાદ
Verse 1
ﭴﭵﭶﭷﭸ
ﭹ
૧) નિ:શંક અમે આ (કુરઆન) ને કદ્રની રાતમાં ઉતાર્યુ.
Verse 2
ﭺﭻﭼﭽﭾ
ﭿ
૨) તને શું ખબર કે કદ્રની રાત શું છે ?
Verse 3
ﮀﮁﮂﮃﮄﮅ
ﮆ
૩) કદ્રની રાત એક હજાર મહીનાઓ થી ઉત્તમ છે.
Verse 4
૪) તે (રાતમાં દરેક કાર્ય) કરવા માટે પોતાના પાલનહારના આદેશથી ફરિશ્તાઓ અને રૂહ (જિબ્રઇલ ) ઉતરે છે.
Verse 5
ﮑﮒﮓﮔﮕ
ﮖ
૫) આ રાત્રિ સંપૂર્ણ સલામતી વાળી હોય છે અને પરોઢના ઉદય સુધી (રહે છે).
تقدم القراءة