الترجمة الغوجراتية માંથી الغوجراتية માં સૂરહ الكافرون નો અનુવાદ
Verse 1
ﭑﭒﭓ
ﭔ
૧) તમે કહી દો કે અય ઇન્કારીઓ.
Verse 2
ﭕﭖﭗﭘ
ﭙ
૨) ન હું બંદગી કરૂ છું તેની, જેની તમે બંદગી કરો છો.
Verse 3
ﭚﭛﭜﭝﭞ
ﭟ
૩) ન તમે બંદગી કરવાના છો તેની, જેની હું બંદગી કરૂ છું.
Verse 4
ﭠﭡﭢﭣﭤ
ﭥ
૪) અને ન હું બંદગી કરીશ, જેની તમે બંદગી કરો છો,
Verse 5
ﭦﭧﭨﭩﭪ
ﭫ
૫) અને ન તમે તેની બંદગી કરવાના છો, જેની હું બંદગી કરી રહ્યો છું.
Verse 6
ﭬﭭﭮﭯ
ﭰ
૬) તમારા માટે તમારો દીન છે અને મારા માટે મારો દીન છે.
تقدم القراءة